દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર વધ્યું છે.

આ લો પ્રેશર આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે

નકશા પર વાવાઝોડાની જીવંત સ્થિતિ જોવા માટે કઈ વેબસાઈટ છે?