પરીક્ષા સંસ્થા | Gujarat PSI Recruitment Board (GPRB) |
જાહેરાત નંબર | GPRB/202324/1 |
પરીક્ષાનું નામ | PSI, ASI, IO, Constable |
કુલ જગ્યાઓ | 12,472 (અંદાજિત) |
પરીક્ષા તારીખ | 13 એપ્રિલ, 2025 (રવિવાર) |
કેટેગરી | OMR Sheet Download |
સ્થિતિ | જાહેર |
વેબસાઇટ | https://lrdgujarat2021.in |
PSI OMR Sheet PDF 2025 જાહેર
PSI OMR Sheet PDF 2025 Gujarat: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 13 એપ્રિલ 2025ના રોજ લેવામાં આવેલી PSI, ASI અને Intelligence Officer જેવી જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું OMR Sheet PDF 2025 હવે અધિકૃત વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે.
જે ઉમેદવારો એ પરીક્ષા આપી છે તેઓ હવે lrdgujarat2021.in પરથી પોતાની OMR Sheet PDF ડાઉનલોડ કરી શકે છે.
PSI પરીક્ષા April 2025 વિગત
પરીક્ષા તારીખ | 13 એપ્રિલ 2025 (રવિવાર) |
પદો | PSI, ASI, Intelligence Officer |
જાહેરાત નં. | GPRB/202324/1 |
ખાલી જગ્યાઓ | 12,472 (સંભવિત) |
PSI OMR Sheet 2025 કેવી રીતે ડાઉનલોડ કરવી?
તમે નીચેના સરળ પગલાં અનુસરીને તમારું OMR PDF ડાઉનલોડ કરી શકો છો:
- Step 1: Google પર “PSI Recruitment Board OMR Sheet” સર્ચ કરો.
- Step 2: અધિકૃત વેબસાઈટ https://lrdgujarat2021.in ખોલો.
- Step 3: મેનુમાંથી “OMR Sheet” વિકલ્પ પસંદ કરો.
- Step 4: તમારા પરીક્ષા નામ પ્રમાણે વિકલ્પ પસંદ કરો. (ઉદાહરણ: બિન હથિયારી PSI – પરીક્ષા તારીખ: 13/04/2025)
- Step 5: તમારું Seat Number/Written Test Roll No. દાખલ કરો.
- Step 6: જન્મ તારીખ અને Captcha/Image Text દાખલ કરો.
- Step 7: “Login” બટન પર ક્લિક કરો અને તમારી OMR Sheet PDF ડાઉનલોડ કરો.
OMR Sheet 2025 જોવાનું એ મહત્વપૂર્ણ પગલું છે જેમાં તમે તમારા જવાબો ચકાસી શકો છો અને અંદાજ લગાવી શકો છો કે કેટલા માર્ક્સ મળી શકે. જો તમે હજુ સુધી ડાઉનલોડ નથી કરી તો તુરંત કરો.
Important Links
PSI Portal | https://lrdgujarat2021.in |
PSI OMR Sheet Download Link | અહીં ક્લિક કરો |
PSI Answer Key | હજુ જાહેર કરાઈ નથી |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q1. PSI OMR Sheet PDF 2025 ક્યાંથી ડાઉનલોડ કરવી?
lrdgujarat2021.in પરથી OMR શીટ ડાઉનલોડ કરી શકાય છે.
Q2. શું OMR Sheet જોવા માટે લોગિન કરવું પડશે?
હા, તમારું Seat Number, જન્મ તારીખ અને Captcha નાખીને લોગિન કરવું પડશે.
Q3. Answer Key ક્યારે જાહેર થશે?
હજી સુધી Answer Key જાહેર કરવામાં આવી નથી, લિંક પોસ્ટ કર્યા પછી અપડેટ કરવામાં આવશે.