OnePlus Open 5G Smartphone: OnePlus એ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લૉન્ચ કર્યો, તમને મળશે વધુ સારા ફીચર્સ
OnePlus Open 5G Smartphone: ફોલ્ડેબલ સ્માર્ટફોનની દુનિયામાં OnePlus એ મેદાન મારી દીધું છે! તેઓએ વૈશ્વિક અને ભારતીય બંને બજારોમાં તેમના નવા ગેજેટ, OnePlus Openનું અનાવરણ …